Surprise Me!

ગીર સોમનાથ:દરિયા કિનારા પરથી 1150 ગ્રામનું ચરસનું પેકેટ મળ્યું, SOG, LCB સહિતની ટીમ લાગી તપાસમાં

2025-07-16 15 Dailymotion

વધુ પેકેટ મળી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.