Surprise Me!

બંગાળના કાવડયાત્રી પહોંચ્યા જૂનાગઢ, સોમનાથ મહાદેવને કરશે જળાભિષેક

2025-07-16 3 Dailymotion

સોમનાથ મહાદેવ પ્રત્યે આસ્થા પ્રગટ કરવા બંગાળના ચાર યુવાનો કાવડ યાત્રા પર નીકળ્યા, જેમાં જૂનાગઢમાં મુકામ કર્યો.