Surprise Me!

ભાવનગરમાં નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, લાખોના દારૂ સાથે બે શખ્સ પોલીસની ગિરફ્તમાં

2025-07-16 5 Dailymotion

ભાવનગરની દાઠા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન હાઇવે ઉપરથી લાખો રૂપિયાની દારૂ ભરેલી ટ્ર્કને ઝડપી પાડી છે. કુલ ત્રણ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.