Surprise Me!

ખરાબ રોડ-રસ્તાને લઈને તરસાડી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર

2025-07-16 0 Dailymotion

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તરસાડી નગરપાલિકા બહાર રામધૂન બોલાવી નોંધાવ્યો ઉગ્ર વિરોધ હતો.