Surprise Me!

આલેલે... પવનચક્કીના પાંખિયા માંથી 1500 વિદેશી દારૂની બોટલ મળી, જામનગરની જામજોધપુર પોલીસે પાડ્યો હતો દરોડો

2025-07-16 17 Dailymotion

જામજોધપુર પોલીસે જોડિયાનેસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, તે દરમિયાન પવનચક્કીના પાંખીયામાં છુપાયેલી 1500 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.