તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે. વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે.