16મી જુલાઈએ સમગ્ર વિશ્વમાં સાપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આપણા દેશમાં લગભગ 200થી વધુ સાપની પ્રજાતિ છે, જેમાંથી માત્ર 4 સાપ ઝેરી છે.