ભીષ્મ પિતામહની ભૂમિકામાં ફરી દેખાશે મુકેશ ખન્ના, શક્તિમાન બાદ હવે OTT પર કરશે એન્ટ્રી
2025-07-17 13 Dailymotion
ટેલિવુડ ઈન્ડસ્ટ્રીના 'શક્તિમાન' ગણાતા મુકેશ ખન્ના વેબસીરીઝ થકી OTT પર એન્ટ્રી કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે ઈટીવી સાથે ખાસ વાત કરી હતી.