જામકંડોરણામાં તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાના કારણે મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.