હાલ નર્મદામાં લીલાછમ જંગલો, ડુંગરો, પહાડો, ખળખળ વહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે.