Surprise Me!

અમૂલ ડેરી દ્વારા જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર મામલે “અમૂલ બચાવો” આંદોલન, ડિરેકટરો સહિત પશુપાલકોએ યોજી રેલી

2025-07-17 8 Dailymotion

અમૂલ ડેરી દ્વારા વીરપુર ખાતે ઉંચો ભાવ ચૂકવી જમીન ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉઠાવી “અમૂલ બચાવો”ના નારા સાથે આંદોલન થઇ રહ્યું છે.