એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે GNCના 1800 વિધાર્થીઓએ "અંગદાન મહાદાન"નો આપ્યો સંદેશ
2025-07-17 1 Dailymotion
એકતાનગર ખાતે નર્સિંગ સ્ટુડન્ટ એસોસિએશનના 1800 સ્ટુડન્ટ દ્વારા 1800 છત્રી સાથે "જળ હૈ તો કલ હૈ અને "અંગદાન મહાદાન"નો સંદેશો છત્રીના માધ્યમથી પ્રવાસીઓને આપ્યો હતો.