Surprise Me!

દાહોદમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, અધિકારીની બદલીની માંગ સાથે 50 સભ્યોનું વોકઆઉટ

2025-07-17 0 Dailymotion

સામાન્ય સભામાં ડે.ડીડીઓ એસ. વી. ભાંભરોલીયાની બદલીની માંગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા પંચાયતના 50 સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.