Surprise Me!

વાપીમાં ઓનલાઈન જુગારનું મોટું નેટવર્ક ઝડપાયું : 21 આરોપીઓની ધરપકડ, 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત

2025-07-18 0 Dailymotion

વલસાડ જિલ્લા પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી છે, અને કુલ 6.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે