ભારતનું પ્રતિનિધિત્વ કાનાબારે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટમાં સબ જુનિયર કેેટેગરીમાં ભાગ લઈ નવો ઈતિહાસ રચ્યો છે. જાણો કેવું રહ્યું જેન્સીનું પહેલું વિમ્બલ્ડન સફર.