Surprise Me!

ગોધરામાંથી વાહનો ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગનો સભ્યો ઝડપાયો, 84 લાખનો મુદ્દામાલ જપ્ત

2025-07-18 1 Dailymotion

પંચમહાલ જીલ્લા એસઓજી પોલીસ દ્વારા ચોકકસ બાતમીના આધારે ચિખોદ્રા ગામે આવેલા એક પાર્કિગમાં રેડ કરી હતી.