ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.