કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની જુનાગઢ મુલાકાતને લઈને ખેડૂતોને આશા છે કે તેઓ ખેડૂતોની સમસ્યા સાંભળશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.