ઉઘાડા પગથી શરુઆત કરી મેળવ્ચા અનેક ગોલ્ડ મેડલ! નવસારીના આદિવાસી ગામના આ યુવાને સિંગાપુરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
2025-07-19 3 Dailymotion
નવસારી જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામમાં રહેવાસી ચેતન ભગરીયાએ દોડમાં નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલે અઢળક મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.