Surprise Me!

અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ થયું 'મૂન ટ્રેઈલ', રંગબેરંગી લાઈટિંગથી ઝગમગતું ગાર્ડન જુઓ કેવું દેખાય છે

2025-07-19 3 Dailymotion

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક નવું અને અદભૂત આકર્ષણ રજૂ થવા જઈ રહ્યું છે, ' રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલ '