Surprise Me!

'ક્યારેક નફો, તો ક્યારેક નુકસાન પણ થાય', સાબર ડેરીના વિવાદને લઈને મંત્રી ભીખુસિંહ પરમારે આપ્યું મોટું નિવેદન

2025-07-19 2 Dailymotion

રાજ્ય સરકારના અન્ન પુરવઠા અને નાગરિક સહકારિતા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.