Surprise Me!

આ આદિવાસી યુવાને ભાલાફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ જીતી ગુજરાતનું માન વધાર્યું

2025-07-19 35 Dailymotion

પરંપરાગત જીવનશૈલીને અપનાવતા ભરતે ભાલાફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું.