Surprise Me!

'સરદાર પટેલ મુંબઈ મહારાષ્ટ્રને આપવાની વિરુદ્ધ હતા', રાજ ઠાકરેના નિવેદનથી ગુજરાતમાં ભારે આક્રોશ

2025-07-19 3 Dailymotion

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ નિવેદન આપ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને મહારાષ્ટ્રમાં આપવા વિરુદ્ધ હતા.”