Surprise Me!

મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને જૂનાગઢમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું નિવેદન

2025-07-19 58 Dailymotion

રાષ્ટ્રીય મગફળી અનુસંધાન કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનના હસ્તે લખપતિ દીદીઓને સન્માન કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો