મનસે પ્રમુખ રાજ ઠાકરેના સરદાર પટેલને લઈને કરેલા નિવેદન પર પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ કડક પ્રતિક્રિયા આપતા માંફી માંગવાનું કહ્યું છે.