Surprise Me!

ઈન્સ્ટાગ્રામથી બનેલો મિત્ર બ્લેકમેઈલર નીકળ્યો, યુવતીએ પોલીસને જણાવી આપવીતી

2025-07-20 23 Dailymotion

યુવતીને બ્લેકમેઈલ કરી પૈસા પડાવીને દુષ્કર્મ આચરતા આખરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અમદાવાદના યુવકની ધરપકડ કરવામાં આવી.