Surprise Me!

રાજકોટ: વરસાદમાં ધોવાયેલો બ્રિજ 1 વર્ષથી રીપેર નહોતો થતો, ગામના ખેડૂતોએ સ્વખર્ચે પુલ અને રસ્તો બનાવી લીધો

2025-07-20 6 Dailymotion

જેતપુર તાલુકાના પ્રેમગઢના ત્રિસેક જેટલા ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટેના રસ્તા વચ્ચે આવતો એક બેઠી ધાબીનો પુલ ગત ચોમાસામા ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.