કલેકટર, મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રૂપેણ નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા દોડી આવ્યા હતા.