હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પણ કહી શકાય.