Surprise Me!

સાણંદમાં આવેલા રેસોર્ટમાં બર્થડે પાર્ટીની મહેફિલ, પોલીસની રેડમાં 39 લોકો નશાની હાલતમાં ઝડપાયા

2025-07-21 9 Dailymotion

પ્રતિક સાંઘી નામના વ્યક્તિની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મીત નામના વ્યક્તિ દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.