વેરાવળમાં જિલ્લાભરના માછીમાર આગેવાનોની એક બેઠક યોજાઇ હતી જેમાં રાજ્ય સરકારના પરીપત્ર પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવા માંગ કરાઇ હતી.