Surprise Me!

5Gના જમાનામાં ગુજરાતના આ ગામમાં ટાવરની નીચે જ ફોનમાં 'No Signal', 108ને ફોન કરવા પણ ટેકરી પર ચડવું પડે છે

2025-07-21 30 Dailymotion

છોટાઉદેપુર જિલ્લામાં મોબાઈલ ધારાકોને નેટવર્ક માટે હવાતિયાં મારવા પડતા હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે.