સુરત જિલ્લામાં રખડતા શ્વાનના હુમલાને કારણે વધુ એક માસૂમ એ જીવ ગુમાવ્યો છે. 6 વર્ષની બાળકીને ઘેરી ત્રણ શ્વાને હુમલો કર્યો હતો.