Surprise Me!

ભાવનગર: સફાઈ કર્મચારીઓએ વાહન ખર્ચ ભથ્થા માટે કરી અરજી, ઘણાને વર્ષોથી નથી મળ્યું વળતર

2025-07-22 28 Dailymotion

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકામાં કાયમી થઈ ગયેલા સફાઈ કામદારો જે વોર્ડમાં કામ કરતા હોય ત્યાંથી તેનું રહેઠાણ દૂર હોય તો વળતર આપવામાં આવે છે.