ભાવનગર શહેરમાં મહાનગરપાલિકામાં કાયમી થઈ ગયેલા સફાઈ કામદારો જે વોર્ડમાં કામ કરતા હોય ત્યાંથી તેનું રહેઠાણ દૂર હોય તો વળતર આપવામાં આવે છે.