Surprise Me!

સુરતના ડુમસ બીચ પર લાખેણી મર્સિડિઝ લઈ જનાર સામે ગુનો નોંધાયો, વીમો પકવવાના પણ ફાંફાં પડશે

2025-07-22 12 Dailymotion

રવિવાર, 20 જુલાઈના રોજ, અક્ષર અબ્દુલ્લા શાહ (ઉંમર 50) નામના વ્યક્તિ પોતાની પત્ની સાથે મર્સડીઝ કાર લઈને ડુમસ બીચ પર ફરવા આવ્યા હતા.