Surprise Me!

ઉપલેટા: PGVCLએ વીજ વિભાગનું મથક સ્થળાંતરિત કરતા 3 ગામમાં રોષ, કચેરી ખાતે ગ્રામજનોના ધામા

2025-07-22 113 Dailymotion

ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાંથી વીજ વિભાગનું મથક પાટણવાવ ખાતે સ્થળાંતરિત કરાતા ગ્રાહકોને વીજ જોડાણો, બિલો ભરવામાં 50-60 કિમી ફરવું પડે છે.