Surprise Me!

સુરતની બે શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને BDDS ટીમ દ્વારા ચેકીંગ

2025-07-22 2 Dailymotion

સુરત શહેરમાં આવેલી બે શાળાઓને ગઈકાલે રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયો હતો.