Surprise Me!

ગીર ગઢડામાં રાવલ નદી પરનો બ્રિજ ભારે વાહનો બંધ થતા ખેડૂતો, વિદ્યાર્થીઓને હાલાકી, વૈકલ્પિક રૂટની કરાઈ માંગ

2025-07-22 194 Dailymotion

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી ઉપર આવેલ બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે.