માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો અને અંકલેશ્વરના ઘણા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા, લોકોએ આ અંગે તંત્ર સામે બળાપો કાઢ્યો છે.