ભરૂચ જિલ્લાના વાઘપુરા ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયાના સમાચાર છે, જેમાં બે લોકોના મોત નીપજ્યા અને સાત જેટલા લોકો ઘાયલ થયા.