Surprise Me!

વડોદરામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું જોરદાર સ્વાગત: ભાજપ સરકાર સામે ઘુંસફાટ

2025-07-23 12 Dailymotion

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતનું વડોદરામાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુું છે.