Surprise Me!

છોટાઉદેપુર કેવડી ઇકો ટુરીઝમમાં ઊડતી ખિસકોલી, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, જુઓ વિડીઓ..

2025-07-23 7 Dailymotion

છોટાઉદેપુર જીલ્લાનું રીછ અભ્યારણ અને ઉડતી ખિસકોલી અને અન્ય વાઈલ્ડ લાઈફથી કેવડી ઇકો ટુરિઝમ જાણીતું બન્યું છે.