ગુજરાત ATS દ્વારા આતંકવાદ વિરૂદ્ધ મોટી સફળતા મળી છે. ATS દ્વારા અલકાયદાના ચાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.