લાખોના ખર્ચે રિપેરિંગ છતાં ખેડામાં શેઢી નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા ભારેે હાલાકી
2025-07-23 17 Dailymotion
નાયબ કાર્યપાલક જણાવ્યું, બ્રિજનુ રિપેરિંગ કરી મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. સળિયા દેખાતા હતા તે રિપેર કરાયું છે. 16 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે