વિશ્વકર્મા યુનિવર્સીટીના પાવર ઇલેક્ટ્રોનિક્સ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ કોલેજ પ્રોજેક્ટના ભાગરૂપે ' અનમેન્ડ એરક્રાફ્ટ ' સિસ્ટમ ડોમેનવાળું સર્વેલન્સ ડ્રોન બનાવ્યું છે