ડાકોર રણછોડરાયજી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રાવણી પૂનમ, જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉત્સાહ સાથે ભક્તિસભર ઉજવણી કરાશે.