Surprise Me!

નવસારીના સંગીતપ્રેમી શિક્ષક, ગિટારની ધૂન સાથે શીખવે છે ગણિતનું જ્ઞાન

2025-07-24 954 Dailymotion

નવસારી જિલ્લાના એક શિક્ષક વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યાં છે, ખાસ કરીને તેમની ગણિત શીખવવાની પદ્ધતિ સૌ કોઈને આકર્ષી રહી છે.