મહેસાણામાં મહિલા સરપંચે જન સેવા કેન્દ્ર શરૂ કર્યું, સરકારી યોજનાથી લઈને આધાર કાર્ડ સુધી બધી માહિતી અહીં મળશે
2025-07-24 204 Dailymotion
ગોઝારીયાના મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રી માત્ર ગ્રામ પંચાયતની ઓફિસમાં જ નહીં, પરંતુ ગામ લોકોની સુવિધા માટે એક અલગ જન સંપર્ક કાર્યાલય પણ શરૂ કર્યું છે.