Surprise Me!

એક રાખી ફૌજી કે નામ: આણંદની છાત્રાની પહેલમાં 12 શાળાઓ જોડાઈ, 3 વર્ષથી વિદ્યાર્થિનીઓએ સૈનિકોને રાખડી મોકલે છે

2025-07-24 33 Dailymotion

ખુશી વૈદ્ય છેલ્લા ત્રણ વર્ષથી જુદી-જુદી શાળાઓમાં જઈ વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાર્ડ એન્ડ રાખડીઓ એકત્ર કરીને રક્ષાબંધનના પવિત્ર અવસરે ભારતીય સેનાના જવાનોને મોકલે છે.